Gujarati Quote in Motivational by Mahendra Sharma

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વાર્તા
એક કૂવામાં 5 દેડકા પડી ગયાં
દેડકાનાં સ્વભાવ મુજબ સીધી સપાટીએ
એ કૂદકો મારી શકે નહીં એટલે એક એક કરીને
4 દેડકાઓએ હિમ્મત છોડી દીધી અને છેવટે મરી ગયા
1 દેડકાને પગથિયાં મળી ગયાં અને એ ઉપર સુધી કુદી ને
બચી ગયો, એ બાબતની ચર્ચા થઈ, કેમ 1 દેડકો જ બચ્યો

ખબર પડી કે
એ દેડકો બહેરો હતો
જ્યારે કૂવાની ટોચે લોકો
'મરી જશો મરી જશો' કહીને
બુમા બૂમ કરી રહયાં હતાં ત્યારે
આ દેડકાનું મન અને બુદ્ધિ સ્થિર હતાં
એટલે શાંતિથી વિચારીને પગથિયાં શોધ્યા
પછી પરિશ્રમ કરીને આગળ વધ્યો અને બચ્યો
બીજા દેડકા લોકોની વાતોમાં આવ્યા અને મર્યા

ભાવાર્થ : લોકો તમને ભ્રમિત કરશે, તમારી બુદ્ધિ વાપરો
ટીવી પરનાં સમાચાર માહિતી માટે છે, મારામારી માટે નથી☺️

વાર્તા મારી નથી, ઈન્ટરનેટ પર વિવિધ સ્વરૂપે મળશે☺️

Gujarati Motivational by Mahendra Sharma : 111384551
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now