Gujarati Quote in Religious by Abhijit A Kher

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

""અષ્ટાવક્ર ગીતા મહત્વ"
👀
મારી દ્રષ્ટિથી",

ગણિતના દાખલાના જવાબ શોધવાની ઘણી બધી રીતો હોય છે, 🤷🏻‍♂️જેમાં ઘણી લાંબી રીતો, મધ્યમ રીતો અને ઘણી તો વળી સાવ ટૂંકી રીત પણ હોય છે...

તેવીજ રીતે અષ્ટાવક્ર ગીતા પણ સાવ ટૂંકી અને સાદી ભાષા માં
"તત્વજ્ઞાન" ને સમજાવે છે... બાકી ની ૨૫થી વધારે ગીતા કરતા વધુ સરળ, સાદી રીતે.....

એટલે સીધું જ અમૃત જ્ઞાન અષ્ટાવક્ર ગીતા.. કે
"હુ કોણ છું?" અને "તમે કોણ છો?"

"Importance of Ashtavakra Gita"
From my Sight 👀

As there are many ways to find answers to mathematical examples, 🤷🏻‍♂️there are many long ways, medium ways, and often even short ways ...

Likewise the Ashtavakra Gita is also very short and in plain language
Explains the "philosophy" ... more than the rest of the Gita(More than 25nos are Gita Exists), much simpler, simply ...

That is, Amrit Gyan directly from Ashtavakra Gita ..
"Who am I?" And "Who are you?"

ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Gujarati Religious by Abhijit A Kher : 111384309
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now