જીંદગીને જ્યાં સુધી તમે challenge નહીં કરો ને ત્યાં સુધી એ તમને કોઈ platform કે break નહીં આપે...
એમ ફૂંકી ફૂંકી ને કે ગણી ગણી ને સાહેબ ના જીવાય જિંદગી જીંદાદીલથી જીવવી પડે...
ફાટ ફાટ આગની જ્વાળાઓ અંદર ફૂટતી હશે તો દ્રઢ ઈછાશક્તિ પ્રગટશે...
જીવનમાં હંમેશા imperfection જ રેવાનું દુનિયાનાં ગમે તે છેડે જાઓ અથવા ગમે તે માણસ જોડે...
Dare to dream... સાહસ વગર તો દુનિયા પણ સલામ નથી ભરતી જે એ નથી કરી શકતા એટલે જ એ સલામ ભરે છે means સફળતા ને સલામ કરે છે...