#Queen
રાજાની રાણી બનીને દુનિયાની તમામ જાહોજલાલી ભોગવતી રાણી સુખી હોવા છતાં ખુશ ના રહેતી હોય તો તેનું રાણી બનવું ફક્ત દેખાડો અને વ્યર્થ છે.
-Reshma Kazi
જ્યારે નાના ઝુંપડામાં ઓછી સુવિધાઓમાં પણ નાની અમથી વસ્તુથી ખુશ થઈ જતી અને આખા ઘર ઉપર પોતાનું રાજ ચલાવતી ગૃહિણી રાણીથી પણ વિશેષ છે.