મારી ભાવના ઓ ને તુ જાય છે તાણી,
મારી ચેતના ઓ ની તૂ જાયે છે હણી,
મારી રાણી તૂ શાને કરે છે આવી ઉજાણી!
મારી રાતો ને જાય છે મહેકાવી તૂ બની રાતરાણી,
મારા અસ્તિત્વ ને જાય છે ભીગોવી તૂ બની સરવાણી,
મારી રાણી તૂ શાને કરે છે આવી મનમાની,
પીડા ના ટાકણા ની ભાત લય દરવાજે ઉભી,
બની મૂરત મારા પથ્થરશા કાળજે કોરાણી,
મારી રાણી તૂ શાને કરે છે નાદાની...
#રાણી