કે મળી હતી મને એ કોલજના દીવસોમાં
એ મારા મનની તો રાણી હતી
થયો યુવાન ને કામપર લાગ્યો, પહેલા પગારમાં આવેલ
એ નોટોના કાગળ મારામાટે પૈસાની રાણીહતી
થયો સમય ને નયન થી નયન મળ્યા
એ મારી રુદીયાની રાણીહતી
તકલીફો માં પણ મને સાથ આપનારી
એ બીજુ કોય નહીં મારી મહારાણી હતી