રાણી થઈ ને રહેવું છે મારે
તારા દિલમાં રાજ કરવું છે.
તારા ને મારા સપનાં ના મહેલ માં
રાજરાણી થઈ ને ફરૂ હુ તારા દિલ ના ઝરૂખા માં
મહારાણી થઈ ફરૂ હું.
તારા દિલમાં રાજ કરૂં હું
પટરાણી થઈ ફરૂ હું
તને ચાહવાનો ગુનો કરૂં
તારા દિલમાં કેદ થઇ જવું છે.
મારે તો તારા દિલ ની રાણી થઈ જવું છે...