પ્રજા કેમ બનતી નથી શાણી ?
ઘૂમે બજારમાં જાણે હોય રાજા - રાણી,
આપણા દેશમાં પુષ્કળ છે અન્ન પાણી,
વિદેશથી શા માટે લાવ્યા મહામારી તાણી ?
સ્પેન, ઇટલી, અમેરિકા જેવી
મહાસત્તા પણ અહીં ફસાણી,
ત્યાં ઓછા વિકસિત તો થઈ શકે ધૂળ ધાણી,
યાદ રાખો પી.એમ. ની વાણી,
ઘરમાં રહો, સ્પર્શો નહીં વ્યક્તિ અજાણી
#રાણી