જે દરિયો હતો શાંત એ પાછો તોફાની થઈ ગયો,
4 દિવસમા તો આ માનવી પાછો ઘરની બહાર નીકળતો થઈ ગયો,
'આપણો તો વાળ પણ વાંકો થાય નહીં' એવું કેવા વાળો માનવી પણ ભગવાન ને પ્યારો થઈ ગયો,
ખબર નઈ આ માનવી ને હજી પણ કોનો પાવર રહી ગયો,
માણસ માણસ ને ભેંટીને રોગ ફેલાવતો થઈ ગયો,
ખબર નઈ ભગવાન આ માનવી કેમ અચાનક તને યાદ કરતો થઈ ગયો,
આભાર ભગવાન તારો કે આ માનવી પોતાના પરિવાર સાથે રહેતો થઈ ગયો,
સાદગી થી એક બીજાને સામે માનવી હાથ જોડતો થઈ ગયો.
#coronavirus