❤️ best friend ❤️
યાર આવળી મોટી દુનિયાદારી
એમાં સર્વથી શ્રેષ્ઠ તારી યારી
તું છે મારી મહામુલી મોજ મસ્તી
દોસ્તી છે અમૂલ્ય નથી એ સસ્તી
મન મુંજાય તમારે ભગવાન પેલા તું દેખાય
ખુશી મારી ને મુજ થી જાજી તું હરખાય
દુઃખી જોય મને દિલ તારું અતિ દુભાય
યાર મારાં ટેન્શન નો તું છે મોટો ઉપાય
maro jiv 😘
.Jigna.r.rabari