Gujarati Quote in Poem by No name

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હો જરૂરત તો મલકાઈ જવાનું,
બાકી હવે નહિં વધુ છલકાઈ જવાનું.

હો જરૂરત તો શરમાઈ જવાનું,
બાકી હવે નહિં શરમનો પોટલો બની જવાનું.

હો જરૂરત તો બંધાઈ જવાનું,
બાકી કાયમ "રાધે" છુટા દોર જ રહેવાનું.

શું માને છે આ ફાની દુનિયા મને....?
હું "આશ" છું;શું એમજ હવે ખમી લેવાનું?

છુટવાની નથી કળા હસ્તગત મને,
તો સામેથી શું પકડાઈ જવાનું...!!

નથી મંજૂર હવે કોઈ બંધિયારો,
"આશ" ને કાયમ છે ખુદનો સથવારો♡

* Radhika Goswami
( "આશ" )

Gujarati Poem by No name : 111383425
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now