Gujarati Quote in Thought by Ssandeep B Teraiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૉંરોના વાયરસ કરતા પણ આ હિન્દૂ મુસ્લિમ નફરત ફેલાવતા વિડિઓ નો વાયરસ વધુ ખતરનાક છે. આપણે બધા કોણ છીયે? ઘર માં બેઠા બેઠા નક્કી કરવા વાળા કે આ ધર્મ આવું કરે છે ને પેલો ધર્મ એવું શીખવાડે છે ? ખરેખર તો આપણે બધા ઘેટાં બકરા કરતા પણ સાવ નીચેના સ્તર ના છે, એક વિડિઓ, એક પોસ્ટ આવી નથી અને ચાલુ થઈ ગયા, અરે બધા ધર્મ માં સારું અને ખરાબ વિચાર કરતા લોકો હોય જ છે, કોઈ સર્વ ગુણ સંપન નથી હોતું, આપના બધા માં નકારાત્મક આટલી ઘુસી ગઈ છે કે આપણે ખરાબ વસ્તુ ને વધુ શેર કરીને વેગ આપશુ, જ્યારે આ બધા ની વચ્ચે સારા માણસો, સંસ્થા, સેવાભાવીઓ, વિચારો, સમાચારો, બધું જ દબાય જાય છે.

Gujarati Thought by Ssandeep B Teraiya : 111383238
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now