આજ લોકોને સારી ગુણવત્તા જોઈએ છે... પરંતુ આપવી નથી સારી ગુણવત્તા... આ આમજ એક દિવસ લોકો એ સારી ગુણવત્તા ગુમાવીને હલકી ગુણવત્તા ખરીદી આજ નુ ચિત્ર ચોખ્ખુ છે ભારત સાથે દુનિયાનુ... આજ ની હલ્કી ગુણવત્તા એ ક્યાં પહોંચાડ્યા તમને ને મને...? આજ કહુ છુ કે મારી ગુણવત્તા હુ શ્રેષ્ઠ આપીશ પરંતુ આપની ગુણવત્તા સંભાળજો... જય હિંન્દ જય ભારત જય માતાજી🙏🙏🙏🙏🙏
#ગુણવત્તા