નથી કય સવાલ જ હવે.
તુ મારી થી ભલે ને દુર હોય
તુ તો મારા દિલમાં રાજ હોય છે..
નથી કય સવાલ જ હવે્
તારૂં મારી સાથે ના હોવા નો .
તુ તો મારા અહેસાસ માં હોય છે..
નથી કય સવાલ જ હવે
તુ નથી નજર ની સામે
પણ આંખો થી ક્યાં દુર હોય છે...
નથી કય સવાલ જ હવે
મારા હોવા નો
તારી પાસે કયા જવાબ હોય છે...
નથી આંખો ની સામે તમે.
તૂ તો મારૂં હરએક ખ્વાબ હોય ..
નથી કય સવાલ જ હવે