શિક્ષણમાં પ્રશ્ન,
ઇમાનમાં પ્રશ્ન,
અહીં પ્રશ્ન,
તહીં પ્રશ્ન.
સર્વત્ર પ્રશ્ન જ પ્રશ્ન.
નોકરીમાં પ્રશ્ન,
ધંધામાં પ્રશ્ન,
અહીં પ્રશ્ન,
તહીં પ્રશ્ન,
સર્વત્ર પ્રશ્ન જ પ્રશ્ન.
જિંદગીમાં પ્રશ્ન,
મરણમાં પ્રશ્ન,
અહીં પ્રશ્ન,
તહીં પ્રશ્ન,
સર્વત્ર પ્રશ્ન જ પ્રશ્ન.
#પ્રશ્ન