Gujarati Quote in Thought by Saroj Bhagat

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થેંકયુ માતૃભારતી :--
આપે વાંચન માટે તેમજ હમને
અમારા વિચારોની અભીવ્યક્તી માટે
વિશાળ ક્ષેત્ર વીનામુલ્ય પૂરું પાડ્યું છે
જે થકી જ્ઞાન અને મનોરંજન માટે પણ
વિવિધ ભાષા વિવિધ ક્ષેત્ર જેમકે
આધ્યાત્મીક,રમત ગમત,બાલ વાર્તા,
રાજકારણ,ફીલ્મી જગત, ઐતીહાસીક જ્ઞાન
ઘર બેઠા મેળવી શકવા બદલ
આપના ખુબ ખુબ ઋણી છે
અને આજીવન રહીશું.
સાથે અમારા વિચારોની અભીવ્યક્તી
પણ સહજ એકબીજા સુધી
પહોંચાડી શકીએ છે તે માટે
આપના સહયોગ બદલ આપના
આભારી રહીશુ
ધન્યવાદ

Gujarati Thought by Saroj Bhagat : 111381022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now