ખાનગી નથી કય તારી ને મારી વચ્ચે હવે.
તો કેમ આટલા મારા થી દુર ફરો છો..
ખાનગી નથી કય તારી ને મારી વાતો .
તો કય વાત થી આટલા આજે ડરો છો.
ખાનગી નથી કય તામારા થી હવે .
તો કેમ આટલા ચુપ થઈ ને ફરો છો.
ખાનગી નથી કય તારા થી તો .
કોના થી તમ આજે ડરો છો.
ખાનગી નથી કય તમારા થી
તો કેમ અજાણ્યા બની રહો છો.
ખાનગી નથી કય તમારા થી.
તો શું મનમાં લય ફરો છો..
ખાનગી નથી કય
બસ આજે એના થી....