🙏🏻આપની ખબર - અંતર પૂછવા વ્યક્તિગત રૂપે આપને આ મેસેજ કર્યો છે.🙏🏻
આશા છે કે આપ અને
આપનો પરિવાર મઝામાં હશો .
આપ અને આપનો પરિવાર સ્વસ્થ ને સુરક્ષિત હશો.
🙏🏻પ્રભુ ને પ્રાર્થના કરીએ આપણે *સૌ* આ વિકટ પરિસ્થિતિ માંથી સારા સ્વાસ્થ્ય અને અડગ મનોબળ સાથે બહાર આવીએ.
કૃપા કરી આપનો અને આપના પરિવાર નો ખ્યાલ રાખશો.
*ધરે રહો અને સુરક્ષિત રહો*
આપ સૌને મુકુંદ ના વંદન🙏🏻🙏🏻