એના મુખ ના સ્મિત માત્ર થી હું આફતાબ થઈ જાવ છું
એની જોયેલી નજર માત્ર થી હું પાગલ થઈ જાવ છું
એના હાથના સ્પર્શ માત્ર થી હું તલપાપડ થઈ જાવ છું
એના વગર ની શ્વાસ માત્ર થી હું બીમાર થઈ જાવ છું
એને છોડવાના વિચાર માત્ર થી હું નિષ્ક્રિય થઈ જાવ છું...
હાર્દિક Rajput
#નિષ્ક્રિય