Gujarati Quote in Motivational by Ravina

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ પોલીસ ને પોતાનો જીવ જોખમ માં મૂકે ઉભા રહેવું પડે? કેમ આપણે એટલું ન સમજી શકીએ કે ઘર ની બહાર ન જવું નો અર્થ શું થાય? તમને તમારી ભલે ચિંતા ન હોય.. તમારા પરિવાર ની તો કરો... રોજ તમને સમજાવા નવી કલમો લગાવી પડે! જાતે એટલું ન સમજી શકીએ? અત્યાર સુધી status મુક્તા કે સોમવારે એ નોકરીએ જવું નથી ગમતું... ને હવે ઘરે રહેવા મળે તો ઘરે રહેવું નથી ગમતું! પોતાની જવાબદારી સમજો... બીજા માટે નહીં તો પોતાના ઓ માટે ઘર માં જ રહો... ખોટા આંટા ટલ્લા ના મારો... અત્યંત જરૂર લાગે તો જ નીકળો... જાતે સમજદાર બનીએ કે દુનિયા આપણું ઉદાહરણ લે...
#stayhome #staysafe

Gujarati Motivational by Ravina : 111379506
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now