..................યાદ............
આંખો થી સનમ બધું કહી જાય છે...
શબ્દો ને ઢાળવામાં થોડી એ શરમાઇ જાય છે...
છબીમાં એને જે અહેસાસ મોકલ્યા છે...
સમાજ ને અવગણી એ મારી થઈ જાય છે...
એક અલગજ કાશીશ એની આંખો માં છુપાયેલી છે...
બસ એજ જોવું તો મારી પ્યાસ બુજાઈ જાય છે...
સમયે બાંધેલા બંધન નો ઉપાય નથી...
આ પાગલ દિલની ચાહત તો તારા નામે લખાઈ જાય છે...
છો હું ભજતો ભોળા ભગવાન ને રોજ...
પણ આખો બંધ કરું તો બસ એજ પૂજાઈ જાય છે.....😍
╲\╭┓
╭ 🌹 ╯
┗╯\╲☆મિસ યુ પ્રિયદર્શી....