Gujarati Quote in Thought by rupal patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉડાઉડ કરતી દીકરી પિંજરામાં પણ ...
આખી life ...વગર ફરીયાદ કરે જીવી જાય છે .
એ સમજવા આ ૨૧ દિવસ ઘરમાં બંધ પુરુષોને સમય મળ્યો છે.
સમજો અને સાચવો સ્ત્રીઓને...
બધાના મૂડ પ્રમાણે જીવીને ઘરમાં રોજેરોજ ના એકધારા કામો પણ ઉત્સાહથી કરે જ જાય છે
ને બારીમાંથી પોતાનું આકાશ જોઈને ને ક્યારેક કપાયેલી પાંખોને યાદ કરીને ફરી ડ્યુટી માં જોડાઈ જાય છે ...
21દિવસ ના lockdown માં કંટાળેલા માણસો..
આખી life lockdown માં રેહવાની કલ્પના કરી જોવી
તો કદાચ respect આપી શકશો સ્ત્રી ને!
બાકી તો હવે કોઈ એવોર્ડ સ્ત્રી ને જોઈતા જ નથી.
કેમ કે સ્ત્રી હોવું એ જ એક એવોર્ડ છે ને એ capable છે જાતને એવોર્ડ આપવા!!!
Proud to be Womeniya!!!!

Gujarati Thought by rupal patel : 111379048
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now