Gujarati Quote in Thought by Rashmi Rathod

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારા મોબાઈલમા ભલે પાસવર્ડ રાખો પણ તમારા વ્યક્તિત્વમા કોઈ ચોક્કસ એક જ લાગણી નો પાસવર્ડ
ન રાખતા કે તેના દ્ભારા મગજમા ઘમંડ ભરાઈ જાય અને અન્યોની લાગણી નજરમા ન આવે. તમારુ વ્યકિતત્વ એવુ રાખજો કે સરળતાથી બધા તમારી સાથે વાત કરે નહી કે તમને મોટો માણસ સમજી તમારા થી દુર ભાગે. _R@$hm!
#પાસવર્ડ

Gujarati Thought by Rashmi Rathod : 111378327
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now