Gujarati Quote in Romance by Ved Patel

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મધુયામિની


શરમ ને પણ શરમ માં મૂકી
હું બેશરમ થઇ ગયો
એણે ચેહરો હટાવવાની ના પાડી
ને હું ઉઘાડો થઇ ગયો
એનો હાવભાવ મને બધું કહી ગયો
જે શરીર ને પામવાની ઈચ્છા રાખતો તો
આજે હું એ જ શરીર માં સમાઈ ગયો
એના દરેક અંગ ને ગળી ગયો
ને હું જાતે જ પીગળી ગયો
એના શરીર નો દરેક રસ પી ગયો
ને છેલ્લે હું પણ રસ થી ભરાઈ ગયો
રાતે જોર થી આભ ને આંબી ગયો
ને સવારે તો જમીન માં સમાઈ ગયો
હોશે મને જગાડ્યો ત્યારે ખબર પડી
બાકી તો હું બેહોશ જ થઇ ગયો


રચનાકાર : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ , 24 ગોકુલ સોસાયટી , કડી મોબાઈલ નંબર - 9723989893

Dear Readers, This is my most Romantic Poem ever. Please read and take all words in positive way with open mind.

Gujarati Romance by Ved Patel : 111377422
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now