દરેક પળને જીવી લો તે જેમ જીવાડે તેમ,
દરેક ભાવને માણી લો જે ભાગ્યમા હોય તેમ.
આ સુખદુખની સાઇકલ તો ફર્યા કરે આમ તેમ,
મુશ્કેલીને પણ થોડો ન્યાય આપો સુખની જેમ.
દુખને પણ અપનાવો, બંનેને બરાબર થવા દો,
તો સુખની મજા કંઈક વધુ સારી રીતે માણશો.
ભુતકાળ ગયા પછી વાગોળીને શુ કરશે રશ્મિ,
એને એના યોગ્ય સમયે માણી લે તો જ સારુ.
#ભૂતકાળ