🌹માતાજી ની પધરામણી થઈ ને કોરોના ભાગી ગયો.કોરોના તેની પત્ની કોરી ને કહે છે,🌷હે પ્રિયે ! જો મેં તને આખી દુનિયા ની સફર કરાવી,તારે જ્યાં જેટલું રોકાવું હતું🛌 તેટલું રોકાયા.પણ હવે મારે અહીં એક પણ દિવસ રોકાવું નથી.કોરી કહેછે , Baby કેમ ? નાં Baby Please તું અહીં રહેવા ની જીદ નાં કરતી, મને અહીં નાં દેશવાસીઓની બહું જ બીક લાગે છે.કોરી કહેછે કેમ Baby ? જોને Baby હજુ આપણે ભારત માં આવ્યા છીએ ને ત્યાં તો મારા નામની આરતી પણ બનાવી દીધી.વધારે રોકાઈ શું ને તો આપણા નામનું મંદિર પણ બનાવી નાખશે.અને પછી દરરોજ આપણી આરતી ઉતારી ને પ્રસાદ ધરાવશે.લો તો સારું ને રોજ જુદો જુદો પ્રસાદ ખાવાં મળશે.પણ એકવાર આપણને મંદિર માં બેસાડી દેશને તો પછી ક્યારેય
જવા નહીં દે.અને 🏠 ઘરે બા- બાપુજી ને આપડા બે ટાબરિયાં રોકી અને રીકી આપડી રાહ જોઈ રહ્યા છે.કોરી કહે છે પણ Baby,અરે પણબણ કંઈ નહીં.એકવાર કીધું ને એમ કરવાનું, નહીં તો એકજ ડાબા હાથની પડી જશે નેં તો પછી રોવા બેશીસ.કાલે સવારે જવાનું છે એટલે જવાનું છે.🌹મૌલી.🌹🙏 By કોરો By કોરી 🙏