Gujarati Quote in Blog by Maulika Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌷ભગવાન નો ખુબ ખુબ આભાર 🙏માનવાનો છે કે આજે કોરોના નો એકેય 🛌પોઝિટિવ કેસ આવ્યો નથી.પણ હજીયે લડત🤼 ચાલુ જ છે,ખરી જંગ તો હવે જ લડવાની છે.સારા સમાચાર તો એક વિશામો 🙋છે,મંઝિલ સુધી નાં પહોંચીએ ત્યાં સુધી કોઈ એ 🏠 ઘરની બહાર નીકળવાનું જ નથી.ભગવાન બધાં ને 🏠 ઘરમાં જ પુરાઈ રહેવાની સદબુદ્ધિ અને સહનશક્તિ આપે.🙏👫
🏃🏃⛹️🚴🏋️🤼મૌલી.

Gujarati Blog by Maulika Shah : 111376787
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now