Gujarati Quote in Quotes by પ્રેમ નો જોકર

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક મોકો મળિયો સે


આમતો હું લખતો નથી કોપી કરું છું પણ એક સરસ વિચાર આવિયો સે જે તમારી સામે રજૂ કરું સે

એકવીસ દિવસ નો સમય મળિયો સે આપડ ને તો સાચો ઉપયોગ કરો એક બે જે ઘર ના મળીયે ને આપડા ધર્મ ના મોટા મોટા ગ્રંથ ને વાંચો સમજો અને સમજવો શું ખબર જીવન માં શીખ મળે આપડી સંસ્કૃતિ નું થોડું સમજણ પડે કેવો આપડો ધર્મ સે શું તેના અર્થ સે એ ખબર પડે કેવી કેવી પરિસ્થિતિ માં કેવી રીતે રહેવાય તે ખબર પડે બાકી તમારે વિચાર વાનુ

Gujarati Quotes by પ્રેમ નો જોકર : 111375917
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now