એક મોકો મળિયો સે
આમતો હું લખતો નથી કોપી કરું છું પણ એક સરસ વિચાર આવિયો સે જે તમારી સામે રજૂ કરું સે
એકવીસ દિવસ નો સમય મળિયો સે આપડ ને તો સાચો ઉપયોગ કરો એક બે જે ઘર ના મળીયે ને આપડા ધર્મ ના મોટા મોટા ગ્રંથ ને વાંચો સમજો અને સમજવો શું ખબર જીવન માં શીખ મળે આપડી સંસ્કૃતિ નું થોડું સમજણ પડે કેવો આપડો ધર્મ સે શું તેના અર્થ સે એ ખબર પડે કેવી કેવી પરિસ્થિતિ માં કેવી રીતે રહેવાય તે ખબર પડે બાકી તમારે વિચાર વાનુ