Gujarati Quote in Blog by Deeps Gadhvi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુશ ખુશાલ ભરી જીંદગી અચાકનક ગમગીન કેમ રહેવા લાગી,
હર્ષ અને ઉલ્લાસ ભરી જીંદગી અચાકનક દુખી કેમ રહેવા લાગી,
રોજ શોર મચાવનારી જીંદગી અચાનક ચુપ કેમ રહેવા લાગી,
એક બીજા ને હળતી મળતી જીંદગી અચાનક એકલી કેમ રહેવા લાગી,
રોજ આફતો ને જેલતી જીંદગી એક મહામારી થી કેમ ડરી ને રહેવા લાગી...
અરે આ તો એક મસ્તી છે ઉપરવાળા ની કે જેમ તમને હૂ આસાનીથી આપું છુ એની તમે કદર નથી કરતા ને એટલે થોડો ડર ફેલાવું છુ,
અને અમુક જીંદગી ડરને જીતી જાય છે તો અમુક ડર થી હારી જાય છે...

મીત્રો આ બધું અચાનક નથી,આ બધું આપણુ ઉભું કરેલું છે,
કોઇક ના અંહંકારે તો કોઇક ના અભિમાનને,બાકિ તમારી આસપાસ રહેતા જાનવરો ને જુઓ પંખીઓને જુઓ,પ્રકૃતિ ના હરે એક ચીજ ને જોવો,આપણા સિવાય કોઇનો દોષ નથી યાર,
સાહેબ એક વાત મારા ખ્યાલ થી તમોને યાદ નહિ હોય પણ હુ કહુ કે...
તમો ૩ દિવસ માં 3/ 5 રુમ રસોડાના ઘરમાં કંટાળી ગયા તો યાદ કરો સરદાર ૪૦૦ દિવસ, ગાંધીજી ૧૪૫૦ દિવસ, સાવરકર 3259 દિવસ અને કઈક નામી - અનામી દેશભક્તો, જેલની ૮'×૮' ની લાઈટ પંખા વગર ની બંધીયાર કોટડી માં કેવી રીતે રહ્યા હશે.... 😢
એ દેશની આઝાદી માટે રહ્યા હતા, જ્યારે આપણે બધા એ આપણા માટે રહેવાનુ છે.
માટે ધીરજ ધરો,થોડો સંયમ રાખો બધું સારુ થશે,એક ભરોશો એક પ્રાથના અને બીજુ સાવચેતી સિવાઇ બીજા આપણી પાસે એક પણ વિકલ્પ નથી યાર....
so please keep your self lock and support to all forces and respect doctor's,nurses,word boys and city clean staff....

stay home, keep safe your self home...

#21daylockdown

Gujarati Blog by Deeps Gadhvi : 111375499
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now