આવી જાવ ને ફરી મારા પક્ષમાં.
હું હુ ના રહુ થય
જાવ તમારી ફરી એકવાર.
કરો ને જીદ પહેલા ની જેમ. મારી સાથે વાત કરવા ની. કાંસ
કય એવું થાય.
મળ્યા હતા જ્યાં થી ને
ચાલ ને ફરી વાર મળી એ.આવી જાને ફરી રંગાઈ જાવુ ફરી
તારા રંગ માં બસ
ફરી એકવાર એવું કય કરને.પક્ષ ના હોય તારો ને મારો અલગ.તુ છે તો શું હું બસ આવી જાવ ને ફરી..