Gujarati Quote in Blog by Kishor Padhiyar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા ના જમાનામાં એક પક્ષ રાક્ષસો નો હતો. જે રાત્રિના સમયમાં વિચરણ કરતા હતાં. એ કોઈ નિયમો માં માનતા ન હતા. એમણે બીજા ના જીવની પણ પડેલી ન હતી. અને જ્યાં ત્યાં અરાજકતા ફેલાવતા હતા.
આજે એજ પક્ષના માણસો લૉક ડાઉનના સમયમાં ધોળે દિવસે કામ વગર બહાર રખડતા જોવા મળે છે. જે વડા પ્રધાન ની અપીલને પણ ઘોળીને પી ગયા છે. જે પોતાના અને બીજાના જીવનને જોખમમાં મુકે છે.
હવે પસંદગી આપણે કરવાની છે કે રાક્ષશનો પક્ષ લેવો છે કે માનવતાનો.....
#પક્ષ

Gujarati Blog by Kishor Padhiyar : 111374905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now