Gujarati Quote in Religious by Vipul Jivani

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજથી શરુ થતા માતાજીનાં ચૈત્રી નવરાત્રિ નવલાં નોરતાં ની સર્વો મિત્રો ને શુભેચ્છાઓ...
માતાજી સૌને નિરોગી રાખે ,સૌને આ કપરા સમય મા લડવાની હિંમત આપે અને આ કાળ રૂપી કોરોના નો નાશ કરે એવી જગત જનની માં જગદંબા ના ચરણોમાં પ્રાર્થના....
ઇતિહાસ સાક્ષી છે છેલ્લો આશરો હંમેશા માં નો જ હોય છે,
આપણે બધા સાથે મળી ને માં ને પ્રાથના કરીએ

Gujarati Religious by Vipul Jivani : 111373606
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now