Gujarati Quote in Blog by Ajay Dhameliya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ભટકવું


અરે આ મોબાઈલ તે જીવન ભટકાવ્યું
રમાતી રમતો શેરી માંહે, જેને પબજી એ ભટકાવ્યું,
ફેસબૂક ફસાયા, વોટ્સએપ વીંટળાયા
કે જેને ઇન્ટરનેટ ભટકાવ્યા,
'અજય' કહે સાંભળ દિશા આ મોબાઇલ તો જીવન ભટકાવ્યા..

Gujarati Blog by Ajay Dhameliya : 111372919
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now