કોરોના થી માણસ વધુ કોરો થયો....
કદાચ....હવે સમજાશે હૂંફ ની ભીનાશ....!!!
આવા સમયે પોઝિટિવ રહી ને ઘર નાં લોકો ને સાથે રહેવાનો અને સમજવા નો સમય છે ...કારણકે જીવન ની દોડધામ માં માનવી ઘર ને અને કુટુંબ ને એટલો સમય નથી આપી શકતો જેટલી જરૂરત હોય છે ...તો ચાલો બધા કોરોના ને મ્હાત આપી ને પરિવાર સાથે ખુશી ખુશી સમય વિતાવી ને સરકાર નો જે નિર્ણય છે તેને ખુશી ખુશી વધાવી આપીએ ...Stay Safe with Happiness🙏