#બરાબર
Title: પ્રેમ
દુનિયા ની નજરો માં તો લફડા નો વહેમ છે,
પણ સાહેબ દિલ થી જુઓ તો આ પણ એક પ્રેમ છે,
લોકો માટે તો ખોટા મન ના વહેમ છે,
પણ વાલા દિલ થી કરનારા માટે તો સાચો પ્રેમ જ છે,
માણસ ના સ્વભાવ માં સમજણ નો અભાવ છે,
પણ વાલા લાગણી ની કિંમત છે ત્યાં જ સાચો પ્રેમ છે,
હરવા-ફરવા વારા માટે તો બધે લીલા-લેર જ છે,
કોઈ ની મજબૂરી સમજી જ્યાં મદદ કરવાનું મન થાય એ પ્રેમ છે,
બાગ-બગીચા,સિનેમા માણવા માટે તો ગણું છે,
પણ જ્યાં કોઈ નું દુઃખ માણવા નું મન થાય એ પ્રેમ છે!!
🖌️📃✍️~$h!£@l~📄✍️!!