Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપને થોડુંક અજીબ લાગશે પણ આ સાચું છે. કેટલાક અવાજો એવા હોય છે જે આપણે ન સાંભળીએ તો જ સારું. આપણા આવનારા સારા કે ખરાબ દિવસોનો અંદેશા જીવ-જંતુને પહેલા થઈ જાય છે.

આપણી આસ-પાસ રહેનારા જંતુ આપણને સાવધાન કરતા થોડોક ઈશારો જરૂર કરે છે. જો આપણે આ ઈસારાને સમજીએ તો બદકિસ્મત થતા બચી જઈએ છીએ.

- ક્યાંય જઈ રહ્યા છો અને બિલાડી અને કુતરાના રડવાનો અવાજ જો આપને સંભળાઈ તો આપના બેડ લક શરૂ થઈ ગયા સમજો.

- શીયાળ અને લોમડી જેવા જાનવરાના રડવાનો અવાજ મોટાભાગે સાતમાં સંભળાઈ છે. જો આવો અવાજ સંભળાઈ તો અશુભ સમજવો.

- કોઈ શુભ કામની બાબતમાં વિચાર ચાલી રહ્યા હોય ત્યારે જો ગરોળીનો અવાજ સંભળાઈ તો કાર્યમાં અસફળ થવાની શક્યતા વધી જાય છે.

- જો ઘૂવડના રડવાનો અવાજ પણ આપને સંભળાઈ તો સાવધાન થઈ જાવ અને અવાજને ન સાંભળો. ઘુવડના રડવાનો અવાજ સાંભળવાથી ધન સંબંધી નુક્શાન થવાના યોગ બને છે અને બીમારીઓનો સામનો કરવો પડે છે.

- જો આપના ઘરની છતથી સમડી કે બાજનો અવાજ સંભળાઈ તો સાવધાન થઈ જાવો, જો આ અવાજ રાતના સંભળાઈ તો આપને ખાસ સાવધાન થઈ જવું જોઈએ. આપની સાથે કંઈક ખરાબ થઈ શકે છે.

- ચામાચીડીયું જો આપના ઘરની આસપાસ કે ઘરની છત પર બેઠીને અવાજ નીકાળે તો આપને સાવધાન થવાની જરૂર છે.

- આપના ઘર પર કબૂતરના અવાજ આવવા લાગે તો તરત તેને ઉડાડી મુકો નહીંતો થોડા જ દિવસોમાં કિસ્મત સાથ છોડી દેશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111371916
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now