મોદી દાદા તમે પોતાને કદાપી એકલા ન સમજતાં આખો દેશ તમારી સાથે છે,ચીન અને ઇટલી બે કાયર છે પોતાના જ દેશ ના કોરોનાગ્રસ્ત લોકો ને ગોળી એ ઠાર કર્યા,તો કોઇએ સળગાવી માર્યા ને આપણા પ્રધાન મંત્રી એ વિદેશ માં રહેતાં પોતાના દેશ ના નાગરિકો ને પાછા બોલાવી ને માનવતા ભર્યું કાર્ય કર્યું,અને કોરોના પોઝિટિવ લોકો નો ચેક અપ કરી તેમને દિલ્લી માં રાખ્યાં છે,તેમનો ત્યાં જ ઉપચાર કરીને તેમના વતન માં મોકલ્યા.
કાલે રવિવાર એટલે કે ભારત નો ઐતિહાસિક દિવસ એતો કેમ ભૂલી શકાય ભારત બંધ આ નિર્ણય સરકારનો લોકોના હિત માટે જ સરકારે લીધો હતો,પણ અમૂક બેબાકળા લોકો સરકાર ના આ નિર્ણય ને મજાક માં લીધો હતો આ તો સમજદાર પુખ્ત નાગરિક ના લક્ષણ ન કહેવાય.આપણે સરકાર ને આ લડત માં સાથ આપવો જ પડશે એકલી સરકાર તો જાદુગર નથી કે આ રોગ પર છડી ફેરવે ને જતો રહે ,પોતાનું સુખ તે જાતે નર્યા,પહેલાં આપણે જ જાગવુ પડશે,અને જે આ રોગ ને ભગાવવા માટે સખ્ખત મહેનત કરી રહ્યાં છે તે કર્મચારી ઓનુ ઘંટનાદ ,શંખનાદ અને થાળી વગાડી ને તેમનો આભાર તો માનવો રહ્યો, પણ અમુક ગાંડા લોકો આ બંધ ને ગંભીરતાથી ન લેતા સરકારની આ કોરોના વાયરસ ભગાડો જંગની મહેનત ને વ્યર્થ કરેલ છે,પોલીસ ભાઈઓ એ લાઠીચાર્જ કરીને કડક પગલાં લેવા પડે આ આપણને શોભે તેવા લક્ષણ ન કહેવાય ચાલો મિત્રો ભેગા મળીને કોરોના સામે જંગ લડીને સરકાર ને સાથ સહકાર આપીએ
આ વાત મને લખતાં બહુ શરમ અનુભવાય છે કે,આ વાત કેટલે અંશે યોગ્ય છે,આ પુખ્ત નાગરિક ના લક્ષણો તો ન કહેવાય, જાગો ભારત દેશવાસી ઓ જાગો ,આપણે આપણી સુરક્ષા જાતે જ કરવી પડશે,કોરોના સામે ભારત ના દરેક નાગરિક એ સજાગ રહેવું પડશે.
મોદી દાદા અમે કોરોના સામે જંગ લડવા તૈયાર છીએ.હું શૈમી ઓઝા લફજ દાદુ તમારા આ નિર્ણય હું સર્મથન આપુ છું.અને હું પોતાની રક્ષા જાતે જ કરીશ.
આજે અમને અમારા આપેલા વોટ પર આજે ગર્વ અનુભવાય છે,અમારો વોટ આજે સાર્થક થયો છે,
જય હિંદ જય ભારત હર હર મહાદેવ હર હર મહાદેવ..... જય હો મોદી દાદા કી......🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊
શૈમી ઓઝા લફજ