#stay at home
stay safe
હું આજ નય જાઉં તો? મારો વેપાર નય થાય? મારી સેલરી કપાશે..!
મારી મજૂરી નય મળે.
મારા કામ અટકી જશે.
મેળાવડા પાર્ટી સગાઈ -લગ્ન સમારંભ અટકી જશે
તો ભલે ને અટકે. પણ
તમારી જીંદગી બચી જશે
યાદ રાખો રાજ્ય ને દેશ લોકડાઉન થાય એ સારું જીવન લોકડાઉન થાય એના કરતાં.
ડોકટર ટિમ પોલીસ વર્ગ 4 ના કર્મચારી તમારા માટે લડે
એમના જીવને જોખમે તમારી સેવા માં ખડેપગે રહે છે
એમને સપોર્ટ આપવા ફક્ત તમારે ઘરમાં પુરાય રહેવાનું છે બહાદૂરી કરવાની જરૂર નથી ઇટલીના કેટલાય બહાદુરો ની લાશ ને દફનાવાની પણ જગ્યા નથી.. સુ હજુ પણ તમે નય સમજો.?
સરકાર ને મેડિકલ ટિમ ની સલાહ ને અનુસરો જીવન થી અમૂલ્ય કંઈજ નથી..ટેક કેર તમારા પરીવાર ને તમારી જરૂર છે તમને ખૂબ પ્રેમ કરેછે તમારી જોડે એમની જિંદગી જોખમમાં ન નાખો . સમજું બનો મૂર્ખ નહીં
ઘેર રહો..જીવંત રહો
take care