તારી ઝૂકેલી પાંપણમાં દેખાયો આદર મને,
પણ ઝુકાવી હતી એ પાપણ તે કેમ????
પાંપણની નીચે દબાઈને રાખ્યો છે પ્રેમ તે,
શું હતી જરૂર તારે રાખવાની પાંપણની પાછળ?
પાંપણ જો ખોલી હોત તારી તો જોવત હું પ્રેમ,
હું પણ ખોલત દિલ મારું પછી તુ એ જોવત કેમ?
દિલમાં રહેવાની કાબિલ તો તુ હતી જ પહેલેથી,
પણ લાગ્યું મને કેમ, કે તે ઠુકારાવ્યું મારું દિલ કેમ?
લી. રુદ્ર રાજ સિંહ