*સુખ ની આંધળી શોધ ..*
*એની સજામાં..*
*વિશ્વભરને જેલ છે*
*આ જ આખું વિશ્વ*
*જો પોતાના ઘરમાં કેદ છે*
*ઉપર જયારે F. I. R. નોંધાવીઃ*
" *ઈશ્વર ગુમ થયો છે*. "
*ઉપરથી આાવ્યો મેસેજઃ*
*"ઝૂમ કર જાતને,*
*ઈશ્વર તારામાં જ નજરકેદ છે* . "
very good morning to all
🌸🌸🌸🙏🏻🙏🏻🙏🏻🌸🌸🌸