સાંભળ્યું તું કે છેલ્લે ફેમિલી જ સાથ આપે... આજે બસ એની સાથે જ રહો... ખુશ રહો.. બહાર કોઈ લારી, ગલ્લા, દુકાન કે રોડ તમને યાદ નથી કરી રહ્યું... ક્યાંય જવાની જરૂર નથી...ઘર માં રહો.. પરિવાર સાથે રહો.. જાણે કોઈ એ પુરી દીધા હોય એવા ચહેરા બનાવા નહિ.. ઘર ના કંટાળી ને કે આ ક્યાં ઘરે રહ્યા... પ્રેમ થી રહેજો... મા, બહેન , ભાભી કે પત્ની ને કામ માં મદદ કરાવજો.. બાળકો સાથે રમજો... બસ આ સમય પણ નીકળી જશે...
#stayathome