બંધનના મોહમાં વિખૂટો પડ્યો આજ હું
લાગણીયોના સંબંધો માં ભિજાયો આજ તૂં
આજ રેશમ ની દોર જરા કાચી પડી ગાંઠમાં
વિખેરાયા એ તાંતણા એક જુથ થવા આજ રે .
માતા સમ સ્નેહ છે તલવારની એ તેજ નો
પિતા સંગ પિઠબળ પામ્યો રે એ ઠાલ ની
સંબંધ છે એ જીત નો તલ-ઠાલ નો..
એ ... જંગ માં...
#સંબંધ