મોત ને મનાવી ને આવ્યો છું
યમરાજ ને છેતરી ને આવ્યો છું
મળી ગઈ જે બે-ચાર પળ જિંદગીની...
ચોરીને લાવ્યો છું,
આવ સાથે મળી ને મોજ-મજા ને મસ્તીથી જીવીએ....
હું શાંતિથી કહી શકાય એવી એક-બે વાત લઈ નેઆવ્યો છું
ચર્ચા થઈ શકે બંન્ને પક્ષે સમાન રીતે,
માટે #સંબંધની ભાગીદારીનો ખત લાવ્યો છું!!
આવ ,બેસ બે પળ, જીભને આરામ આપ,
મૌન,હોઠ,હ્યદય,આંખને બોલવાદે!!
આજેતો હું પુરતો વખત લઈ ને આવ્યો છું😍
#સંબંધ