મન ની દ્વીધા,
કહું તો દ્વીધા ન કહુ તો દ્વીધા....
એક તાંતણે જો એણે બાંધ્યુ,
એ તાંતણે હું દીલથી બંધાઈ...
મન મા રાખીશ તાર તાતણો,
ગુૃથીશ માળા મનથી એના.....
સમજી મુજને હેમની ડોરી,
કમર બંધના નેહની ડોરી.....
દરિયાનુ છુ હુંતો મોતી,
નદી તણો ન વિશ્વાસ મુજને.....
ઉડતુ પંખી મસ્ત ગગન નુ,
વાદળ મા વસવાટ મારો.
🍁