સુયૅ ઉદય થયો ને કંઠે થી છલકાયો ટહૂકો જ્યાં કોયલ નો. યાદો ના વાયાં જ્યાં બચપણ ના વાયરો.વિતેલા દિવસ માં હું ખોવાય કટકટ પડતા ટકોરાબંધ બારણે. ઉમંગ ઉધાડુ ઊભી થઈ . જ્યાં અરે આ કોણ...
ના... ના... છુટી ગયો એ સાથ તો ક્યાર નો.
છે "માં" ના ભણકારા હજુ મારા દિલ મા.મનડુ વલોવાય માં તારી યાદ મા..