એકવાર હાથ પકડી લે મારો,
અંધારા માં રહીને પણ તને અજવાળામાં રાખીશ !!
કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુવો,
કોઈની એક ઝલક જોવા માટે કેટલી રાહ જોવી પડે છે !!
સવારના સપનાં જો સાચાં હોત.,
તો તારો હાથ મારાં હાથમાં હોત..
હુ તારા વગર જીવી નહી શકુ એ પ્રેમ નથી,
પણ તુ મારામા જીવતી રહીશ એ પ્રેમ છે..