Gujarati Quote in Funny by Rooh The Spiritual Power

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

My Truthful Poem...!!!!!


બળેલા તેલમાં તળેલા ભજીયા...🤪

ગટરના પાણીથી બનેલી પાણીપુરી...😜

એક જ પત્તી માંથી કેટલીવાર બની ચુકેલી ચાહ...😝

ડિટરજન્ટ પાવડર માંથી બનેલું દૂધ...😛

ધૂળવાળા રસ્તા પર ખુલ્લા કાપેલા ફળો ની ચાટ...😉

ખાડી ના કિનારે વેચાતા શાકભાજી...😜

ક્યારેક પણ સાફ નહીં થયેલું ટાંકી નું પાણી...🤪

મોંઢા ના પસીના થી ઢોસા ના તવા પર મરેલો તડકો...😆

ખુજલી વાળા હાથ થી બનેલી ઢાબા ની રોટલીઓ...😜

મરેલા મચ્છરોની ચાસણીમાંથી બનેલી જલેબીઓ....🤪

અને

વધેલા નખથી મસળેલા માવા ની મીઠાઈ...🤪



આ બધું આપણા ભારતવાસીઓ નો વાળ પણ વાંકો નથી કરી શકી તો આ ચીન નો *કોરોના વાયરસ* આપણું શું કરી લેવાનો છે....ગભરાવો નહીં...
તમ તમારે ખાતા રહો....

✍️🥀🌹🌲💪😂😂😂🤣🌲🌹🥀✍️

Gujarati Funny by Rooh   The Spiritual Power : 111367266
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now