Gujarati Quote in Funny by rupal patel

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સપના સાકાર કરવા એકેય 'પાય' હજી મળી નથી

સદાયે કાળા રાખે એવી 'ડાઈ' હજી મળી નથી

નાબૂદ થાય કોરોના એવી 'રાઈ' હજી મળી નથી

પતિ પાળે છે પત્નીને.. પતિને પાળનાર 'બાઈ' હજી મળી નથી...."RUP"😄😄😄

Gujarati Funny by rupal patel : 111366796
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now