એક અજાણ્યો છે પ્રશ્ન જેનો જવાબ નથી જડતો ?
કોણ જાણે કેમ પ્રશ્ન મા એક નવો પ્રશ્ન જડતો.........
હું શોધું જવાબ ત્યાં તો અજાણતા જ નવો પ્રશ્ન બનતો ?
બોલું ત્યાં પણ એક નવો પ્રશ્ન બનતો............
હવે હું પણ મુંજાનો કે પ્રશ્ન હું કેમ શોધું ?
હું વિચારતો કે આ પ્રશ્ન હશે છેલ્લો પણ જવાબ પણ જાણે પ્રશ્ન ઉદ્ધભવતો...........
આવો છે પ્રશ્ન ઉલઝેલો... કે જવાબ પણ પ્રશ્ન બનતો ?
હું એમજ કહેતો કે જવાબ સહેલો જ હતો પણ સહેલો પણ એક પ્રશ્ન નીકળ્યો...........
પણ પ્રશ્ન શું હતો?
પ્રશ્ન સમજી જવા દીધો ? ત્યારે તો મૌન રૂપી જવાબ નીકળ્યો.....
અજાણતા કોની પાસે મૈં જવાબ માંગ્યો જાણે સામે તેણે પણ પ્રશ્ન પૂછ્યો...........
પણ પ્રશ્ન શુ હતો કહેતા જ નવો જવાબ નહિ પણ પ્રશ્ન જ નીકળ્યો........